લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ
એટલે ચૂંટણી
જયારે સમય આવ્યો છે આપના પ્રતિનિધીને
ચૂંટી કાઢવાનો ત્યારે,
આપની નિંદ્રા, આળસ અને બેદરકારી દૂર કરી
આપના સાચા જનપ્રતિનિધીને પસંદ કરો.
દાદા આજે મંદિરે જતા પહેલા
મતદાન કરવાનું ભૂલશો નહિ.
સાહેબ, અમે મતદાન ન કરી શકીએ ?
ટીચર મને બોર્ડમાં લખાયેલું કશું વંચાતું નથી.
સ દ ગ ફ 18
હ દ ત હ 14
ફ ગ ત ભ 10
હ સ ક ય 8
શું સાહેબ મારે ચશ્મા પહેરવા પડશે ?